અંતે કાર્તિકે લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ

કાર્તિક આર્યન પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મ પણ છે
By: admin   PUBLISHED: Tue, 11 Jun 2019 13:46:38 +0530 | UPDATED: Tue, 11 Jun 2019 13:46:38 +0530

ભુલ ભુલૈયાની સિક્વલ ફિલ્મમાં પણ નજરે પડશે

કાર્તિક આર્યને હવે ભુલ ભુલૈયાની સિક્વલ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. કાર્તિકે લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. વર્ષ ૨૦૦૭માં આ ફિલ્મ રજૂ કરવામા ંઆવી હતી. જેમાં વિદ્યા બાલનની ભૂમિકા પડકારરૂપ હતી. કાર્તિક તેની સારા અલી ખાન સાથેની ફિલ્મ લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. ફિલ્મની પટકથાને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. કાર્તિક બોલિવુડમાં ઓછી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે.

ઉભરતા સ્ટાર કાર્તિકનુ નામ હાલમાં બોલિવુડમાં ચારેબાજુ છવાયેલુ છે. કેટલાક લોકો તો તેને યુવા દિલોની  ધડકન તરીકે ગણે છે. કેટલાક મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે પણ તેને ગણે છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી ગ્લેમરની દુનિયામાં પહોંચેલા આર્યનને શરૂઆતના દિવસોંમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેને શરૂઆતમાં કોઇ સારી ફિલ્મો મળી રહી ન હતી. સ્ટારડમથી પહેલા તે સંઘર્ષ કરતો રહ્યો હતો. જો કે ગયા વર્ષે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ રજૂ કરવામા ંઆવ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે.

તેનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે તમામ સારી ફિલ્મો આવી રહી છે. તેની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામા  હતી. પંચનામા ટુ પહેલા કરતા મોટી ફિલ્મ હતી. ત્યારબાદ સોનુ કે ટીટુ કી સ્વીટી તેના કરતા પણ મોટી ફિલ્મ સાબિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સાત વર્ષના ગાળા બાદ તેને સારી સફળતા મળવા લાગી છે. બોલિવુડમાં નવી અભિનેત્રીઓ તેને ખુબ પસંદ કરે છે. જેમાં સારા અલી ખાન અને અનન્યા પાન્ડેનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે અનન્યા સાથે તે એક ફિલ્મ કરી રહ્યો છે જેના કારણે તેને વર્ક ફ્રન્ટ પર મળ્યો છે. તે ખુબ કુશળ સ્ટાર છે.અનન્યાની ખુબસુરતીની

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.