ઝારખંડમાં વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ, ૧૨ની ધરપકડ થઇ

અપરાધીઓ પાસેથી દેશી પિસ્તોલ કબજે કરવામાં આવી
By: admin   PUBLISHED: Sat, 30 Nov 2019 14:20:14 +0530 | UPDATED: Sat, 30 Nov 2019 14:20:14 +0530

લોની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને ગેંગરેપ

તેલંગાનાના પાટનગર હૈદરાબાદમાં સરકારી તબીબની સાથે ગેંગરેપ, હત્યા અને સળગાવી દેવાનો મામલો સપાટી પર આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ છે કે આ જઘન્ય અપરાધ દરમિયાન એક આરોપી મોહમ્મદ આફિરે હૈવાનિયત દરમિયાન પિડિતાનો મો દબાવી દીધો હતો. તેના અવાજને કોઇ સાંભળી શકે નહી તે માટે આ કૃત્ય કરવામાં આવ્યુ હતુ. પિડિતા પરેશાન રહી હતી અને તેની સાથે બળાત્કાર ગુજારી દેવામાં આવ્યો હતો. માનવામાં આવે છે શ્વાસ ન લેઇ શકવાના કારણે હૈદરાબાદની આ નિર્ભયાનુ મોત થયુ છે.

દરમિયાન પોલીસે કહ્યુ છે કે આરોપીઓ દ્વારા કાવતરાના ભાગરૂપે જ તેની સ્કુટીની હવા કાઢી નાંખવામાં આવી હતી. મહિલા તબીબને પોતાની જાળમાં ફસાવી શકે તે માટે આ યોજના તૈયાર કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે ગેંગ રેપ દરમિયાન મહિલા તબીબે મદદની માંગ કરી હતી. આરોપીઓને લાગ્યુ હતુ કે તેઓ પકડાઇ શકે છે. જેથી મોહમ્મદ આરિફ નામના શખ્સે મહિલાનો મો દબાવી દીધો હતો. તેવો અવાજ ન આવી શકે તે માટે આ કૃત્યુ કરવામાં આવ્યુ હતુ.

આ ગાળા દરમિયાન શ્વાસ ન લેવાના કારણે તેનુ મોત થઇ ગયુ હતુ. તેલંગાણા પોલીસે મહિલા તબીબ સાથે બળાત્કાર હત્યા અને સળગાવી દેવાના મામલે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની ઓળખ આરિફ, નવીન. ચિંતાકુન્તા, શિવા તરીકે થઇ છે.

પોલીસે કહ્યુ છે કે આ નરાધમોએ બુધવારની રાત્રે ૯-૩- વાગ્યાથી લઇને ૧૦ વાગ્યા વચ્ચેના ગાળામાં આ કૃત્ય કર્યુ હતુ.ગેંગ રેપ ગુજારી દેવામાં આવ્યા બાદ આરોપીઓએ તબીબના મૃતદેહને એક ટ્રકમાં લાદીને આગળ વધ્યા હતા ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવ્યા બાદ તેને થોડાક અંતરે જળને સળગાવી દીધો હતો.  પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે.

 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.