હાથમાં દીવો લઈને દીશાએ કરાવ્યુ ફોટોશુટ

ફોટોશુટમાં તે ગોલ્ડન કલરના લહેંગામાં નજરે પડી રહી છે
By: admin   PUBLISHED: Tue, 06 Nov 2018 16:52:48 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 16:52:48 +0530

મુંબઈ,

આવતીકાલે સમગ્ર દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ માટે ખાસ તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવારમાં ઘરે ઘરે લોકો દીવા પ્રગટાવતા જોવા મળળે છે. ત્યારે આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી દીશા પટાનીએ હાથમાં દીવો લઈને ફોટોશુટ કરાવ્યુ છે જેને લઈ તે ખૂબ જ ચર્ચામાં છે.

આ ફોટોશુટમાં તે ગોલ્ડન કલરના લહેંગામાં નજરે પડી રહી છે પરંતુ તેણે બ્લાઉઝની જગ્યાએ ઈનરવેર પહેર્યુ છે. આ ફોટો કોઈ હોટલના રુમનો છે જેમાં દિશા ફેસ્ટિવ લૂકમાં જોવા મળી રહી છે. તેણે લેંઘાની સાથે માથે ટીકો પણ પહેર્યો છે. દીશા પટાનીના આ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી ૧૫ લાખથી વધુ લાઈક મળી ચુક્યા છે.  જોકે દિશાએ જે કંપનીનું ઈનરવેયર પહેર્યુ છે તે કંપનીની તે બ્રાન્ડ એમ્બેસેડર છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.