સાંભળો,ખુદ ભાજપના ધારાસભ્ય જ કહે છે કે નોટોની માહિતી અંબાણી-અદાણી પાસે હતી.

 

અમદાવાદ

 

500 અને 1000ની નોટ પાછી ખેંચવા મામલે રાજસ્થાનના ભાજપના જ એક ધારાસભ્યએ મોદી સરકારની ટીકા કરીને ચોંકાનારા નિવેદનો કર્યા હતા.રાજસ્થાનના કોટાના લાડપુરના ભાજપના ધારાસભ્ય ભવાનીસિંહ રાજાવતે જણાવ્યું હતું કે 500 અને 1000ની નોટ રદ કરવાની જાણ ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને અંબાણીઓને અગાઉથી હતી.

વીડીયો કેમેરા સમક્ષા આપેલું ભવાનીસિંહેનું આ નિવેદન ન્યુઝ ચેનલમાં અને સોશિયલ મીડીયામાં વાઇરલ થયું હતું.કેમેરા સામે ભવાની સિંહ બોલતા સંભળાય છે કે અંબાણી અદાણી કો પહેલે સે પતા થા ઓર ઉનકો હીંટ દે દીયા ગયા ઓર ઉન્હોને અપના કર લીયા

વીડીયોમાં ભવાનીસિંહ એવું કહેતા પણ સંભળાય છે કે નવી 2000ની નોટી ક્વોલીટી ખરાબ છે.

 

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.