ક્યારેક પોકેટ મની માટે મો ડલિંગ કરતી : તાપસી

હું જોબ કરવા નહતી માંગતી:તાપસી
By: admin   PUBLISHED: Mon, 19 Nov 2018 17:42:33 +0530 | UPDATED: Mon, 19 Nov 2018 17:42:33 +0530

મુંબઈ,

અભિનેત્રી તાપસી પન્નુએ ફિલ્મ બેબી અને પિંકથી પોતાના શાનદાર અભિનયથી તમામને પ્રભાવિત કર્યા છે. તાપસી સબ્જેક્ટ બેસ્ડ ફિલ્મમાં કામ કરવુ વધુ પસંદ કરે છે.  જોકે, તાપસી પોતેએક સોફ્ટવેર એન્જિનિયર રહી ચુકી છે.

તેણે પોતાના કરીયરના પહેલાના દિવસો અંગે વાત કરતા જણાવ્યુ કે, કોલેજના દિવસોમાં હું પોકેટમની માટે મોડલિંગ કરતી હતી. અભિનેત્રી બનવા અંગે મેં વિચાર્યુ જ નહતું, પરંતુ જ્યારે ફિલ્મ કરવાની તક મળી અને મારી ફિલ્મે સારો બિઝનેસ કર્યો તો મેં અભિનયને અપનાવી લીધો. એન્જિનિયરીંગ કર્યા બાદ મારી નોકરી પણ લાગી ગઈ હતી, પરંતુ હું જોબ કરવા નહતી માંગતી. હું કંઈક અલગ કરવા માંગતી હતી. મહિલાઓએ ક્યારેય એ ન વિચારવુ કે ચાર લોકો શું કહેશે. જરુરી એ છે કે તમે મનથી કામ કરો અને ખુશ રહો.

Post Your Comment

Your Comments

Online Poll

3 રાજ્યોમાં થયેલાં વિજયનો લાભ કોંગ્રેસને જસદણની પેટાચૂંટણીમાં મળશે ?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.