રીવિલિંગ ડ્રેસને લઈ ફરી ટ્રોલ થઈ ગઈ સારા ખાન

કેટલાક લોકોએ સારાને ઈસ્લામ ધર્મ છોડી દેવા કહ્યુ
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 19:06:28 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 19:06:28 +0530

ફરી એકવાર ચર્ચાનુ વિષય બની સારા

હંમશા ચર્ચામાં રહેનાર ટીવી અભિનેત્રી સારા ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે. સારા ખાને આ વખતે રીવીલિંગ ડ્રેસમાં એક બોલ્ડ ફોટો પોસ્ટ કર્ય છે, જેને લઈને તે ટ્રોલ થઈ છે. આ ફોટોમાં સારા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે, જેને લઈ લોકોએ સારાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી છે.


મહત્વનુ છે કે આ પહેલા પણ સારા ખાન સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયોને લઈ ટ્રોલ થઈ ચુકી છે. સારા ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને જણાવ્યુ હતું કે, તેણે એક પાકિસ્તાની પ્રોડક્ટ ફૈઝા બ્યુટી ક્રીમની જાહેરાત માટે આ ડ્રેસમાં શુટિંગ કર્યુ હતું. 


ઘણા લોકોએ સારાની આ ફોટો પર ઝાટકણી કાઢી છે અને તે મુસ્લિમ હોવાને લઈને પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. કેટલાક યુજર્સોએ તેને ઈસ્લામ છોડી દેવા પણ સલાહ આપી દીધી છે. સારા પહેલા પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચુકી છે. પૂર્વમાં બિકીનીમાં પોતાનો ફોટો શેર કરવા માટે લોકોએ તેને ટ્રોલ કરી હતી.  તેમજ થોડા સમય પહેલા સારા ખાનની બહેને સારાનો બાથ ટબમાં નહાતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો, જેમાં સારા ન્યુડ જોવા મળી રહી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.