રશિયા ૨૦૧૮ની વિંટર ઓલમ્પિકથી થયુ બહાર

રશિયા ખેલાડી ડોપિંગના ટેસ્ટમાં પોઝિટિવ નથી આવ્યા
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 20:43:51 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 20:44:46 +0530

આંતરરાષ્ટ્રીય ઓલ્મપિક સમિતિ (આઈઓસી)એ રશિયાને ૨૦૧૮ વિંટર ઓલમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ પોતાના આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરી છે. જોકે તે ખેલાડી આમાં ભાગ લઈ શકે છે જે ડોપિંગના ટેસ્ટમાં પોઝિટિવ નથી આવ્યા, પરંતુ તે રશિયાના ઝંડા સાથે નહીં જોવા મળે. 

આગામી વર્ષે ૯ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સાઉથ કોરીયાના પ્યોંગયોંગમાં વિંટર ઓલમ્પિક રમત યોજાવાની છે. ડોપિંકને લઈને આઈઓસી દ્વારા આ અત્યાર સુધીનો સૌથી કડક નિર્ણય છે. ચાલુ વર્ષે ૨૬ નવેમ્બરે ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ એથલેટિક્સ ફેડરેશને રશિયા પર ૨ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.