રણબીર અને અજ્ય એક સાથે ફિલ્મમાં કામ કરશે

આગામી ફિલ્મમા રંજન મોટા સ્ટારને કાસ્ટ કરવા માંગે છે
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 19:57:19 +0530 | UPDATED: Wed, 16 May 2018 19:57:19 +0530

મુંબઈ,

સોનુ કે ટીટુ કી સ્વીટીની મોટી સફળતા બાદ ડાયરેક્ટર લવ રંજન પોતાની આગામી ફિલ્મના કાસ્ટીંગના કામમા લાગી ગયા છે.  પોતાની આગામી ફિલ્મમા રંજન મોટા સ્ટારને કાસ્ટ કરવા માંગે છે. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ રંજન પોતાની આગામી ફિલ્મમાં અજય દેવગણ અને રણબીક કપુરને કાસ્ટ કરી રહ્યા છે.

રંજને જણાવ્યુ હતુ કે અજય અને રણવીર ખુબ જ ઉર્જાવાન કલાકાર છે. મને આનંદ છે કે હું આ મોટા કલાકારો સાથે કામ કરી રહ્યો છું. બીજી બાજુ અજય દેવગણ અને રણબીર કપુર એક બીજા સાથે કામ કરવાને લઈને ઉત્સાહીત છે. અજય રણબીરને આજની પેઢીના સૌથી સારા કલાકારો પૈકીનો એક ગણાય છે. જ્યારે રણબીર પણ અજયનુ સમ્માન કરે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.