મારી અને શાહરુખની સારી બને છે : માધુરી

માધુરી પોતાની પ્રથમ મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટને લઈ ખૂબ જ ચર્ચામાં
By: admin   PUBLISHED: Mon, 07 May 2018 18:54:41 +0530 | UPDATED: Mon, 07 May 2018 18:54:41 +0530

મુંબઈ,

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત અત્યારે પોતાની પ્રથમ મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટને લઈ ખૂબ જ ચર્ચામાં છે. આ ઉપરાંત તે બોલીવુડ અભિનેતા અનિલ કપુર સાથે વર્ષો બાદ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. માધુરી એક એવી અભિનેત્રી છે કે જેણે બોલીવુડન ત્રણેય ખાન શાહરુખ, સલમાન અને આમિર સાથે કામ કર્યુ છે. ત્રણેય સાથે તેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી છે.

હાલમાં જ પોતાની ફિલ્મ બ્લેક લિસ્ટના પ્રમોશન દરમિયાન માધુરીને પુછવામાં આવ્યુ કે તેને ત્રણેય ખાનમાંથી કોની સાથે કામ કરવાની સૌથી વધુ મજાઈ? તો માધુરીએ શાહરુખ ખાનનુ નામ લીધુ. માધુરીએ જણાવ્યુ કે, મેં આમિર સાથે બે ફિલ્મો કરી છે અને તે સારો કો-સ્ટાર છે. સલમાન પણ છે પણ મારી શાહરુખ સાથે વધુ સારી બને છે. શાહરુખનુ સેંસ ઓફ હ્યુમર ખૂબ સરુ છે અને તે જેંટલમેન છે.  

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.