મહેસાણામાંથી નકલી મસાલો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

ધાણાજીરુ, હળદર અને મરચામાં કલર, લાકડાનો વેર અને પામોલિન તેમનુ ભેળસેળ કરવામાં આવતુ
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 02:39:24 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 02:39:24 +0530

મહેસાણા,

મહેસાણાના વિજાપુરમાંથી નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પુરવઠા વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને આ નકલી મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. વિજાપુરના ઉમિયા ગોડાઉનમાં આ નકલી મસાલા બનાવતી ફેક્ટરી ધમધમતી હતી. જ્યાં ધાણાજીરુ, હળદર અને મરચામાં કલર, લાકડાનો વેર અને પામોલિન તેમનુ ભેળસેળ કરવામાં આવતુ હતું. ફેક્ટરીમાંથી ૨ હજાર કિલોથી પણ વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કલર, લાકડાનો વેર અને પામોલિન તેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

મહત્વનુ છે કે હવે ચોમાસાની ઋતુ શરુ થઈ ગઈ છે ત્યારે આ ઋતુમાં હવે જરુરી છે કે ખાવાની ચીજવસ્તુઓ અન્ય કોઈ પણ મસાલાઓ કે જે બિલકુલ સ્વચ્છ હોય તે જરુરી છે જેથી એળી સંભાવના બની શકે છે કે કદાચ આવા ક્યાંક તે ખરાબ નીકળવાની પણ શક્યતા સેવાઈ શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.