હિંગિસે ૨૫મુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યુ

સ્વીસ સ્ટાર ચાલુ મહિનાના અંતમાં ૩૭ની થઈ જશે, આ તેનો ૧૩મો ગ્રાન્ડસ્લેમ મહિલા યુગલ ટાઈટલ છે
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 17:39:25 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 17:39:25 +0530

ન્યુયોર્ક,

માર્ટિના હિંગિસે તાઈવાનની ચાન યંગ જાન સાથે મળીને અમેરિકી ઓપન મહિલા યુગલ ટાઈટલ પોતાને નામે કર્યુ છે જે તેના કરીયરની ૨૫મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી પણ છે. સ્વીસ સ્ટાર ચાલુ મહિનાના અંતમાં ૩૭ની થઈ જશે, આ તેનો ૧૩મો ગ્રાન્ડસ્લેમ મહિલા યુગલ ટાઈટલ છે. તેની અને ચાનની જોડીએ મહિલા યુગલ સ્પર્ધાની ફાઈનલમાં ચેક ગણરાજ્યની લુસી હાદ્રેકા અને કેટરીના સિનિયાકોવાએ ૬-૩, ૬-૨થી હાર આપી. ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં હિંગિસ ૫  સિંગલ ટાઈટલ અને સાત મિક્સ્ડ યુગલ ટાઈટલ જીતી ચુકી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.