હિના ખાન માલદીવમાં માણી રહી છે રજાઓ

માલદીવમાં રજાઓ માણતી કેટલાક ફોટોગ્રાફ્સ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા
By: admin   PUBLISHED: Mon, 05 Nov 2018 15:47:20 +0530 | UPDATED: Mon, 05 Nov 2018 15:47:20 +0530

મુંબઈ,

ટીવી અભિનેત્રી હિના ખાન અત્યારે કોમલિકાના પાત્રને લઈ ખૂબ જ ચર્ચામાં છે. તેમજ આ ઉપરાંત તે અન્ય એક સિરીયલમાં પણ નજરે પડવાની છે, જે તે એક્તા કપૂર સાથે કામ કરવાની છે. જોકે, હાલ તે પોતાના ઈન્સ્ટાગ્રામ ફોટોને લઈ વધુ ચર્ચામાં છે. હિના અત્યારે રજાઓ માણવા માટે પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવ પહોંચી છે. તેણે માલદીવમાં રજાઓ માણતી કેટલાક ફોટોગ્રાફ્સ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તે સ્વિમવેરમાં જોવા મળી રહી છે. જોકે તેના આ ફોટોગ્રાફ્સને લઈ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી છે. મહત્વનુ છે કે, હિના અત્યારે કસોટી જિંદગી કી-૨માં કોમલિકાનુ નેગેટીવ પાત્ર ભજવી રહી છે. આ રોલમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.