રીયલ લાઈફમાં હું ખૂબ સંસ્કારી : ગોવિંદ નામદેવ

આ ફિલ્મની વાર્તા અને તમામ કલાકારોની દમદાર એક્ટિંગ: ગોવિંદ નામદેવ
By: admin   PUBLISHED: Mon, 29 Oct 2018 17:18:32 +0530 | UPDATED: Mon, 29 Oct 2018 17:18:32 +0530

મુંબઈ,

અભિનેતા ગોવિંદ નામદેવ બોલીવુડમાં બે દાયકાથી વધુ સમય વીતાવી ચુક્યા છે. તેમણે અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવીને પોતાના અભિનયથી તમામને પ્રભાવિત પણ કર્યા છે, જોકે, તેમણે વિલન બનવાનુ હતું. ચાલુ સપ્તાહે રીલીઝ થયેલ કાશી : ઈન સર્ચ ઓફ ગંગાના પ્રમોશન દરમિયાન ગોવિંદ નામદેવે જણાવ્યુ કે, તે ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મની વાર્તા અને તમામ કલાકારોની દમદાર એક્ટિંગ છે.

સાથે જ તેમણે જણાવ્યુ કે, હું ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકા ભજવુ છું જે એક ખરાબ ચરીત્રવાળો અને ખોટી પ્રવૃત્તિ કરતો જોવા મળે છે, પરંતુ હું રીયલ લાઈફમાં ખૂબ જ સંસ્કારી છું. તેમણે જણાવ્યુ કે, ખરેખરમાં હું વિલન બનવા નહતો આવ્યો. ગોવિંદે જણાવ્યુ કે, ફિલ્મોમાં ત્રણ મુખ્ય પાત્ર હોય છે, એક હીરો, બીજુ હીરોઈન અને ત્રીજુ વિલનનું, જેથી આખરે મેં વિલન બનવાનુ પસંદ કર્યુ હતું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.