હવે ફિલ્મ ‘જાસ્મીન’માં જોવા મળશે એશ્વર્યા રાય

એશ્વર્યાને વધુ એક ફિલ્મની ઓફર
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 13:45:07 +0530 | UPDATED: Wed, 16 May 2018 13:45:07 +0530

મુંબઈ,

બોલીવુડ અભિનેત્રી આગામી સમયમાં ૧૯૬૭માં રિલીઝ થયેલ ફિલ્મ રાત ઔર દિનની રિમેકમાં કામ કરી રહી છે. આ સાથે તે ૧૯૬૪માં રિલીઝ થયેલ સુપર હીટ ફિલ્મ વો કૌનથી ની રીમેકમાં પણ જોવા મળશે. આ ફિલ્મ પેરણા અરોડાના પ્રોડક્શન હાઉસ કૃરાજ પ્રોડક્શનના બેનર નીચે બનવાની છે. સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રોડક્શને એશ્વર્યાને વધુ એક ફિલ્મની ઓફર કરી છે જેનુ ટાઈટલ જૈસમીન છે.

સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે પ્રોડક્શન હાઉસ તરફથી એશ્વર્યાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એશ્વર્યાએ જાસ્મીનની સ્ક્રીપ્ટ સાંભળી છે. તેમજ તેમાં કેટલાક ફેરફાર કરવા માટેની સુચના આપી છે. મહત્વનુ છે કે એશ્વર્યા ટુંક સમયમાં ફિલ્મ ફન્ના ખાં માં નજરે પડવાની છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.