બ્રીજ નીચે દટાઇ જીંદગી
બ્રીજ નીચે દટાઇ જીંદગી
મંગળવારે સાંજે વારાણસીમાં એક અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવરના બે બીમ ધસી પડતા 19 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વારાણસીના કેન્ટોન્મેન્ટ રેલવે સ્ટેશન અને લાહરતારા રેલ ઓવરબ્રિજ વચ્ચે આવેલી વ્યસ્ત સર્વિસ લેન પર સાંજે લગભગ 5.30 વાગ્યે સ્લેબ ધસી પડ્યા હતા. એક બસ, બે SUVs, બે કાર, રિક્ષા અને એક ટુ-વ્હીલર આ અકસ્માતનો ભોગ બન્યા હતા. સ્લેબ ધરાશયી થયા પછી વર્કર્સ અને કોન્ટ્રાક્ટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.