આમિરે ઉપાડ્યું ત્રિકમ, રણબીરે લીધાં તગારાં
આમિરે ઉપાડ્યું ત્રિકમ, રણબીરે લીધાં તગારાં
ગુજરાત નજીક આવેલા નંદુરબારમાં પાણી બચાવવા માટે આમિર ખાનનું પાણી ફાઉન્ડેશન દ્વારા શ્રમદાન અભિયાન ચાલી રહ્યું છે..આમિરખાનના આ શ્રમદાનમાં ડેશીંગ એક્ટર રણબીર કપુર પણ જોડાયો હતો.આમિર ખાને ત્રિકમ ચલાવીને જમીન ખોદી હતી. દૂરબારના દહિન્દુલે ગામમાં રણબીર કપૂરે પાવડા અને તગારાથી ખાડામાંથી માટી ખોદી હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયાં હતાં

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.