કાન્સમાં છવાઇ ઐશ્વર્યા
 કાન્સમાં છવાઇ ઐશ્વર્યા
કાન્સ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે, દુનિયાભરની એક્ટ્રેસ અહીં પોતાનો જલવો બતાવતી હોય છે. દર વખતેની જેમ આ વખતે પણ સૌની નજર ઐશ્વર્યા રાય પર જ હતી. પહેલા દિવસે બટરફ્લાય લુકમાં ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. હવે આજે બીજા દિવસે ઐશ્વર્યા પ્રિન્સેસ લુકમાં રેડ કાર્પેટ પર અપિયરન્સ કર્યું. બીજા દિવસે ઐશ્વર્યાએ પ્રખ્યાત ડિઝાઈનર રામી કાદીએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.