ગધેડા સાથે અનોખો વિરોધ
ગધેડા સાથે અનોખો વિરોધ
અમદાવાદમાં ફી નિયમન મુદ્દે વાલીઓ અને સ્કૂલ સંચાાલકો વચ્ચેનો વિવાાદ વધુને વધુ ઘેરો બનતો જાય છે..આ જ મુદ્દે કોચરબ આશ્રમ ખાતે અગ્રણી અને વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંવાલીઓ ગધેડાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા.વિરોધ કરી રહેલાં વાલીઓએ ખાનગી શાળા સંચાલકોને ગઘેડા કહીને બેનરો લગાવ્યા હતા.ગધેડા સાથેનો આવો અનોખો વિરોધ થતાં રસ્તા પર જનારાને પણ કૌતુક થયું હતું

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.