રાજકીય મેદાનમાં જોવા મળી પ્રિયા પ્રકાશ
રાજકીય મેદાનમાં જોવા મળી પ્રિયા પ્રકાશ
પોતાની આંખોના કામણથી જાણીતી બનેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર હવે રાજકીય મેદાનમાં પણ જોવા મળી હતી.કેરાલામાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(સીપીઆઇ)ના યુવા કાર્યકરો સાથે પ્રિયા પ્રકાશ જોવા મળી હતી.કેરાલાના મલ્લપુરમમાં સીપીઆઇની સ્ટેટ કોન્ફરન્સ ચાલી રહી છે અને તેની તૈયારીમાં લાગેવા કાર્યકરોની વચ્ચે પ્રિયા પ્રકાશ જોવા મળી હતી.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.