ચાંદી જૈસા રંગ હૈ તેરા
ચાંદી જૈસા રંગ હૈ તેરા
ચાંદી રંગે રંગાયેલા આ બાળકો અને યુવાનો અન્ય ગ્રહ પરથી આવેલા એલિયન નથી.હોળી ઉજવી રહેલા વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં આવેલી રામેદવ પીરની ચાલીના આ યુવાનો અન્ય થી નોખી ભાત પાડવા ચાંદીના ચમકતા કલરથી પોતાને રંગ્યા અને અન્યને 'બતાવવા' મેદાને પડ્યા..જોનારાઓને મઝા પડી ગઈ.આજ તો છે વડોદરાનો અસલી મિજાજ.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.