બચ્ચન પરિવારે કર્યા હોળીકા દર્શન
બચ્ચન પરિવારે કર્યા હોળીકા દર્શન
હોળી ઉજવણી બોલીવુડની સેલિબ્રીટીઝ કરી રહી છે.શ્રીદેવીના નિધનના કારણે બોલીવુડની હોળી બેરંગ થઇ રહી છે ત્યારે સુપરસ્ટાર અમિતાભે પણ સાદગીભર્યું હોળીકા દહન કર્યું હતું.બચ્ચન પરિવારે હોળીકાના દર્શન કર્યા હતા.હોળીકા દર્શનમાં અમિતાભ સિવાય જયા,એશ્વર્યા,શ્વેતા અને આરાધનાએ ભાગ લીધો હતો.અમિતાભે ટ્વીટર પર લખ્યું હતું કે હોળીકા દહનની સાથે પ્રાર્થના પણ કરી હતી.આ મોકા પર સ્પેશિયલ મિઠાઇ ગુજીયા પણ ખાધી હતી.હોળી નિમિતે જયાએ અમિતાભને અને અમિતાભે આરાધનાને હોળી તિલક કર્યું હતું.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.