દિવાલ નીચે દબાયા
દિવાલ નીચે દબાયા
અમદાવાદના ગીચ વિસ્તારમાં એક દિવાલ ધારાશયી થતાં ત્રણ લોકો દબાયા હતા.અમદાવાદમાં ત્રણ દરવાજામાં આવેલી મસ્જિદની દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો દબાયા હતા.શહેરના ત્રણ દરવાજા જેવા ગીચ વિસ્તારમાં આવેલા અલીફની મસ્જિદની દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ પડતાં ફાયર બ્રિગેડની ટીમે રાહત કાર્ય તાત્કાલિક શરૂ કરી દીધુ હતું અને દબાયેલા લોકોને બચાવવાનું શરુ કર્યું હતું.બીજી તરફ દીવાલ ધરાશાયી થતાં લોકોનાં ટોળેટોળા એકઠા થઈ ગયા હતાં.. : દિવાલ નીચે દબાયા અમદાવાદના ગીચ વિસ્તારમાં એક દિવાલ ધારાશયી થતાં ત્રણ લોકો દબાયા હતા.અમદાવાદમાં ત્રણ દરવાજામાં આવેલી મસ્જિદની દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો દબાયા હતા.શહેરના ત્રણ દરવાજા જેવા ગીચ વિસ્તારમાં આવેલા અલીફની મસ્જિદની દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ પડતાં ફાયર બ્રિગેડની ટીમે રાહત કાર્ય તાત્કાલિક શરૂ કરી દીધુ હતું અને દબાયેલા લોકોને બચાવવાનું શરુ કર્યું હતું.બીજી તરફ દીવાલ ધરાશાયી થતાં લોકોનાં ટોળેટોળા એકઠા થઈ ગયા હતાં.. :

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.