અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ શહેરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ગરીબ પરિવારના લોકોને ખુલ્લા મેદાનમાં વધારે મુશ્કેલી નડી રહી છે. સાથે સાથે મદદ કરનાર લોકો પણ આગળ આવી રહ્યા છે. કેટલાક લોકો ઠંડીથી બચવા ધાબડા પણ આપી રહ્યા છે.

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.