અમદાવાદ : રીક્ષા ચાલકોની હડતાળનો જોરદાર ફિયાસ્કો
અમદાવાદ : રીક્ષા ચાલકોની હડતાળનો જોરદાર ફિયાસ્કો
રીક્ષા સ્ટેન્ડર, લાઇસન્સ બેઝને દુરાગ્રહ સહિતની પડતર માગણીઓને લઇને રિક્ષાચાલકોની આજની એક દિવસની પ્રતીક હડતાળના એલાનને નહીંવત્‌ પ્રતિસાદ મળ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારમાં સવારથી જ રાબેતા મુજબ રિક્ષાની અવરજવર જોવા મળી હતી.

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.