મુંબઇમાં વરસાદી કહેર,ટ્રેનોમાં વહેંચાયા ફુડ પેકેટ
મુંબઇમાં વરસાદી કહેર,ટ્રેનોમાં વહેંચાયા ફુડ પેકેટ
મુંબઇમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો મોડી પડી હતી અને રસ્તામાં જ અટવાઇ હતી.ટ્રેનો મોડી પડતાં હજારો યાત્રીઓને મુશ્કેલી પડી હતી.જો કે મુંબઇ સ્થિત સામાજીક સંસ્થાઓ અને વેસ્ટર્ન રેલ્વેએ સરાહનીય કામ કરતાં યાત્રીઓને ફુડ પેકેટ વહેંચવાના શરૂ કર્યા હતા.ટ્રેનોમાં અનેક યાત્રીઓએ એવા હતા જેમના નાના બાળકો હતા અને ભારે વરસાદને કારણે ટ્રેન અટવાતા તેમના પરિવારો ભુખ્યાં તરસ્યા બેસી રહ્યાં હતા.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.