પાણીથી બચાવ્યા પોલિસે
પાણીથી બચાવ્યા પોલિસે
ખાખી વરદીને હંમેશા ગાળો બોલતા લોકોએ આ તસ્વીર જોવા જેવી છે.મુંબઇમાં ભારે વરસાદ પછી મહિલા પોલિસકર્મી એક વરસાદ પીડીત વ્યક્તિનો હાથ પકડીને તેને મદદ કરતાં જોવા મળે છે.ગોઠણ સમા પાણીમાં ઉમ્મરલાયક વ્યક્તિઓને રસ્તો પસાર કરવો અઘરો પડે છે ત્યારે આ મહિલા પોલિસકર્મીએ નેર આફતગ્રસ્તોને મદદ કરી હતી.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.