ઝુંપડામાં કાર ઘુસી ગઇ
ઝુંપડામાં કાર ઘુસી ગઇ
અમદાવાદમાં વાડજ વિસ્તારમાં આવેલી ચંદ્રભાગા ઝુંપડપટ્ટી પાસે એક કાર ઝૂંપડામાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. વાડજ વિસ્તારમાં આવેલાં ચંદ્રભાગા પાસે આવેલ સાબરમતી રિવરફ્રંટની એન્ટ્રીમાં જ આ ઘટના બની હતી. રિવરફ્રંટમાં પ્રવેશવાના આ રસ્તા પર શાર્પ ટર્ન છે, અને ત્યાં જ આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કારમાં બેઠેલા લોકોને સામાન્ય ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.