દીપીકા પદુકોણે જે બિલ્ડીંગમાં રહે છે તેમાં આગ
દીપીકા પદુકોણે જે બિલ્ડીંગમાં રહે છે તેમાં  આગ
મુંબઈના વર્લીમાં આવેલી 33 માળની હાઈરાઇઝ બિલ્ડિંમાં આગ લાગી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે જ બિલ્ડિંગમાં બોલિવુડની ટોપની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ રહે છે. હાલ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ખાસ્સી હાઈટ પર લાગી હોવાથી તેના પર કાબૂ મેળવવો પડકારજનક રહેશે.આ બિલ્ડીંગના 26મા માળ પર દિપીકા પાદુકોણની માતા અને નાની બહેન રહે છે. આ 4 બીએચકે ફ્લેટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ દિપીકા ઘરે નથી, તે શૂટિંગ માટે ઘરની બહાર છે.- બિલ્ડીંગમાં કેટલાક ઉદ્યોગપતિઓના પણ ફ્લેટ અને ઓફિસ છે.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.