મોરારીબાપુએ કરી સ્કુટર સવારી
મોરારીબાપુએ કરી સ્કુટર સવારી
જાણીતા કથાકાર સંત મોરારીબાપુએ રાજકોટમાં સ્કુટર પર બેસીને સફર માણી હતી.રાજકોટમાં એક કાર્યક્રમમાં આવેલા મોરારીબાપુ તેમના પરમભક્ત જેન્તીભાઇ ચાંદ્રાના ઘરે રોકાયા હતા. જો કે કાર્યક્રમ પૂરો થયા બાદ બાપુ જન્તીભાઇના ઘરે જવા નીકળ્યા ત્યારે કોઇએ કહ્યું બાપુ કારમાં જ બેસો છો કોઇક દિવસ તો અમારી પાછળ સ્કૂટરમાં બેસો. ત્યારે બાપુએ કહ્યું હાલો તમે ઘરે મૂકી જાવ.મોરારિબાપુ એક્ટિવા સ્કૂટરમાં બેસી રાજકોટમાં ફર્યા હતા.આ સ્કુટર રાઇડ દરમિયાન રેસકોર્સ પાસે બાળકો રમતા હતા ત્યાં બાપુએ તેમને આઇસ્ક્રીમ ખવડાવી અભ્યાસ વિશે વાતો કરી હતી.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.