બિગ બોસ ફેઇમ મંદના કરીમીએ હોટ ફોટો શુટ કરાવ્યું
બિગ બોસ ફેઇમ મંદના કરીમીએ હોટ ફોટો શુટ કરાવ્યું
‘બિગ બોસ’ની એક્સ કન્ટેસ્ટન્ટ અને મોડલ કમ એક્ટ્રેસ મંદાના કરીમી પ્રોફેશનલ લાઈફથી વધારે પોતાની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. ફરીએકવાર મંદાના પોતાના હોટ એન્ડ બોલ્ડ ફોટોશૂટથી ચર્ચામાં છે. આ ફોટોશૂટમાં તે સંપૂર્ણપણે ન્યૂડ થઈ છે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શૅર કર્યો હતો. જેમાં તે બીચ સાઈડ પર રેતીમાં ન્યૂડ થઈને સૂતી જોવા મળે છે. આ ફોટો પર તેણે કેપ્શન આપ્યું હતું કે,’જિંદગી એક બીચ છે અને હું રેતીમાં રમી રહી છું.’ (life is a beach and I am just playing in the sand.)

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.